દાદીએ ગર્ભવતી ડાકણની ડિલિવરી કરાવી અને પછી...

એકવાર મોડી રાત્રે 60 વર્ષની દાદી પાસે એક ભૂત આવ્યું હતું.

ભૂતે કહ્યું કે, મારી પત્નીની ડિલિવરી થવાની છે. તેણીને પ્રસવની પિડા થઈ રહી છે.

આવી સ્થિતિમાં દાદીએ તેમની ડિલિવરી કરાવી અને પછી ભૂતે દાદીને કોલસા આપ્યા હતા.

આ બાદ, દાદી કોલસો રસ્તા પર ફેંકી ઘરે ચાલ્યા ગયા હતા.

સવારે દાદી જાગ્યા કે તરત જ તેમણે જોયું કે તેમના કપડાંમાં એક કોલસો ફસાયેલો હતો.

જે સવાર પડતાં જ સોનું થઈ ગયો હતો. આ બાદ તેને પણ અફસોસ થવા લાગ્યો.

પહેલાના સમયમાં દાદી-નાનીઓ આવી ભયાનક કહાણીઓ સંભળાવતા..

મોબાઈલ ફોન અને ટીવીના સમયમાં દાદીમાની વાર્તાઓ પણ લૃપ્ત થઈ રહી છે.

જૂના જમાનામાં માત્ર બાળકો જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકો આવા વાર્તાઓ સાંભળવા ઈચ્છતા હતા.

આવી જ એક રસપ્રદ વાત આજે અમે તમને જણાવી છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)