શું ડાયાબિટીસના દર્દીઓ દ્રાક્ષ ખાઈ શકે છે?

દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં આયર્ન, પ્રોટીન અને ફાઈબર હોય છે.

કિસમિસનો ઉપયોગ અનેક પ્રકારની મીઠાઈઓ બનાવવામાં થાય છે.

કિસમિસ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

તેમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

કિસમિસમાં ખાંડ અને ગ્લુકોઝ પણ મળી આવે છે.

ડાયાબિટીસના દર્દીએ કિસમિસનું સેવન ટાળવું જોઈએ.

જો ડાયાબિટીસના દર્દીને કિસમિસ ખાવાનું મન થાય તો તેને ક્યારેક-ક્યારેક ખાઈ શકે.

ડાયાબિટીસના દર્દીઓએ પાણીમાં પલાળેલી કિસમિસ ખાવી જોઈએ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.