ભૂલથી પણ આ રીતે દારૂ ન પીવો, હાલ થઈ જશે બેહાલ!

નવા વર્ષ પર લોકો વધુ પ્રમાણમાં દારૂ પીવે છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પાર્ટીને ઇન્જોય કરવાના ચક્કરમાં, મર્યાદાથી વધુ ન પીવું જોઈએ.

તમારા ખોરાક પર ધ્યાન આપો, વધુ પડતું તેલ ખાવાનું ટાળો.

ખાલી પેટે દારૂ ન પીવો, તેનાથી એસિડિટી થઈ શકે છે.

MORE  NEWS...

કબૂતરબાજી: શું કબૂતર સાથે આ શબ્દને છે કાંઈ લેવાદેવા?

કલોંજીની ખેતીમાં ખેડૂતે મેળવી છે સફળતા, 1 કિલોના 500 રૂપિયા ભાવ મળવાની આશા

પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સરપંચ! જેમણે ભવનાથની દશા બદલાવવા ભર્યું હતું 'મંગલ' પગલું

દારૂ પીને વાહન ચલાવશો નહીં, તમને દંડ થઈ શકે છે.

એટલું ન પીશો જેનાથી લિમિટ બહાર ચાલ્યા જાઓ.

માત્ર એટલો જ દારૂ પીવો કે તમને હેંગઓવર ન થાય.

Disclaimer: Local18 કોઈપણ પ્રકારના વ્યસનને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

પથરીની પીડા છે? ગુજરાતની આ હોસ્પિટલમાં રાહત દરે થાય ઓપરેશન

ધોળાવીરામાં ગુજશે સારંગીના સૂર અને કચ્છની કળાને થશે ઉજાગર!

ડિપ્રેશન સહિતની માનસિક બીમારીથી મેળવો કાયમી છુટકારો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.