ભારતમાં કેમ છાપવામાં આવી ‘0’ રૂપિયાની નોટ! તેનો શું ઉપયોગ થતો?

વર્લ્ડ બેંકે હાલમાં જ એક ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ભારતના એક NGOને ઝીરો રૂપિયાની નોટ છાપવી પડી હતી.

ટ્વીટમાં આ પાછળનું કારણ એ હતું કે, ભ્રષ્ટાચારથી પરેશાન સરકારી સિસ્ટમને ઠીક કરી શકાય. 

વર્ષ 2007માં તમિલનાડુના એક NGOને શૂન્ય રૂપિયાની નોટ છાપી હતી, જેને તે જનતામાં વહેંચતા હતા. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

આ નોટ વહેંચવા પાછળ તેમનો ઉદ્દેશ રિશ્વત લેતા લોકોને સંદેશ આપવાનો હતો કે, તેઓ આ અનૈતિક પ્રથાને ન અપનાવે.

તેમણે આ નોટોને સાર્વજનિક સ્થાનો પર વહેંચી, જેથી લોકોમાં જાગૃતતા ફેલાવી શકાય.

તેનાથી સંદેશ આપવામાં આવ્યો કે, રિશ્વતની માંગ કરવામાં આવે તો તેઓ આ નોટોનો ઉપયોગ કરી શકે છે. 

આ એક સકારાત્મક પહેલ હતી, જે લોકોને આ મુદ્દે વિચારવા પર મજબૂર કરતી હતી. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.