થોડા દિવસ બહું ભારે ખોરાક ખાઇ લીધો છે? આ રીતે શરીરને કરો ડિટોક્સ

ભારે ખાધા પછી શરીરમાંથી કચરો કાઢવા માટે શરીરને હાઇડ્રેડ રાખો, પુરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો.

લીલી ચા પાચન અને ચયાપચયને મદદ કરે છે. તે એક ઉત્તમ ડિટોક્સિફાઇંગ પીણું માનવામાં આવે છે.

કાર્યક્ષમ પાચન અને ડિટોક્સિફિકેશન માટે ફાઇબરનું સેવન વધારવું જેના માટે ફળ, શાકભાજી અને આખા અનાજ ખાવાનું રાખો.

ડિટોક્સ દરમિયાન મસલ્સ રિપેર માટે માછલી અને ટોફુ જેવા પ્રોટીન સ્ત્રોતનો પસંદ કરો.

પોષક તત્વોથી ભરપૂર તાજગી માટે એન્ટીઓકિસડન્ટથી ભરપૂર ફળો અને શાકભાજીને ડિટોક્સ સ્મૂધીમાં સમાવેશ કરો.

થોડી કસરત કરવાનું રાખો. એનાથી પરસેવા વાટે કચરો બહાર આવશે.

ભારે ખાવાથી આંતરડાના સ્વાસ્થ્યને સારું કરવા માટે દહીં જેવા પ્રોબાયોટિક-સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો.

MORE  NEWS...

કાચા દૂધમાં રસોડાની આ વસ્તુ મિક્સ કરીને ફેસ પર લગાવો, ફેશિયલ વિના ચહેરો ચમકશે

રાખો આ ધ્યાન, નહીંતર જતા રહેશે પ્રાણ! વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ