દેશ-વિદેશમાં ભણેલી એક્ટ્રેસ છે કૉલેજ ડ્રોપઆઉટ

કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980માં મુંબઈમાં થયો હતો. 

ફિલ્મ સ્ટાર કરીના કપૂરના શિક્ષણ વિશે કેટલીક બાબતો જાણવા જેવી છે.

કરીનાએ મુંબઈ અને દેહરાદૂનની જાણીતી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

કરીનાએ મુંબઈની જમનાબાઈ નર્સરી સ્કૂલથી ભણવાનું શરુ કર્યું હતું. 

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી

આ પછી તેણે વધુ અભ્યાસ માટે દેહરાદૂની વેલહમ ગર્લ્સ સ્કૂલમાં એડમિશન લીધું હતું.

આ ઓલ ગર્લ્સ સ્કૂલની ફી 10 લાખ રૂપિયા કરતા વધુ છે. 

કરીનાએ મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં 2 વર્ષ કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કર્યો હતો. 

આ પછી હાવર્ડ યુનિ.થી માઈક્રો-કમ્પ્યુટર્સનો 3 મહિનાનો કોર્સ કર્યો હતો. 

કરીના કપૂર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી નથી. 

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ