PM મોદીએ લક્ષદ્વીપના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લક્ષદ્વીપની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર અને બુધવારે તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે હતા

જે લોકો પોતાની અંદર રહેલા સાહસની પરીક્ષા કરવા માગે છે, તેમણે લક્ષદ્વીપ લિસ્ટમાં રાખવું જોઈએ-PM

મેં પ્રવાસ દરમિયાન સ્કૂબા ડાઇવિંગનો પણ પ્રયત્ન કર્યો હતો, આ અનુભવ આનંદદાયક હતો-PM

મનોહર સુંદરતા ઉપરાંત, લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે - PM

નૈસર્ગિક દરિયાકિનારા પર વહેલી સવારની ચાલ પણ શુદ્ધ આનંદની ક્ષણો હતી - PM

પીએમ મોદીએ અહીં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની કહાણીઓ પણ શેર કરી હતી.

પીએમ મોદી ખૂબ જ રમણીય વાતાવરણમાં પ્રકૃતિને નિહાળતા જોવા મળી રહ્યા છે