કોણ છે 33 કરોડ 

દેવી-દેવતા?

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની સંખ્યા 33 કરોડ જણાવવામાં આવી છે. 

પરંતુ શું સાચે દેવી દેવતાઓની સંખ્યા 33 કરોડ છે. 

શાસ્ત્રોમાં 33 કરોડ નહિ પરંતુ 33 કોટી દેવતાઓ છે. 

કોટી શબ્દનો પહેલો અર્થ કરોડ અને બીજો અર્થ પ્રકાર થાય છે. 

બૃહદારણ્ય ઉપનિષદ પ્રમાણે 33 કોટી દેવી દેવતાઓનો ઉલ્લેખ છે.

8 વસુ, 12 આદિત્ય, 11 રુદ્ર તેમજ 2 અશ્વિની કુમાર છે.

આઠ વસુમાં જે દેવોનો ઉલ્લેખ છે તેઓ, વાયુ, પાણી, આકાશ, પૃથ્વી, તારા, અગ્નિ, સૂર્યોદય અને ચંદ્ર છે.

12 આદિત્યમાં જીવનના 12 ભાગ અને 12 મહિનાનો ઉલ્લેખ છે.

શક, અંશ, આર્યમાન,ભાગ, પૃથ્વી, વસ્ત્ર, મિત્ર, રવિ, સાવિત્રી, સૂર્ય, વરુણ અને વામન છે

11 રુદ્રમાં એવા ઘટકો હોય છે જે શરીરને જીવંત અને ગતિશીલ રાખે છે.

જેમાં શંભુ, પિનાકી, ગિરીશ, સ્થાનુ, ભાર્ગ, ભાવ, સદાશિવ, હર, શર્વ અને કપાલીનો સમાવેશ થાય છે.

2 અશ્વિની કુમારમાં દિવસ અને રાતનો સમાવેશ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

ગ્રહોનો રાજકુમાર બુધ થઈ રહ્યો છે ઉદય, આ રાશિઓને થશે બંપર લાભ; મળશે સફળતા

વૃષભ રાશિમાં ગુરુ થશે અસ્ત, 1 મહિના સુધી આ લોકોએ સાવધાન રહેવું; થઇ શકે છે મોટું નુકસાન

સૂર્ય-ગુરુએ બનાવ્યો શક્તિશાળી નવપંચમ યોગ, આ રાશિઓ માટે બની રહ્યા પ્રમોશનના યોગ