'અમૃત' છે આ 5 કઠોળ, બીમારીઓ રહેશે દૂર!

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

દરેક વ્યક્તિને ખોરાકને લઈને ચિંતા વ્યક્ત કરતા હોય છે.

જો તમે પણ ખાવાની આદતોથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે છે.

આયુર્વેદિક તબીબ ડો.જગપાલ સિંહે માહિતી આપી છે.

MORE  NEWS...

પૂજાઘરમાં ન સ્થાપિત કરો આ દેવી-દેવતાની મૂર્તિઓ, ફાયદાના બદલે થશે નુકસાન

ઠંડીમાં ગરમી આપશે આ વસ્તુનું પાણી, કિડની-ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ

તેમણે કહ્યું કે, શરીરને સ્વસ્થ રાખવા માટે 5 અનાજ ખાવું જોઈએ.

આ અનાજ જવ, ચણા, વટાણા, મકાઈ, બાજરી છે.

આ બધાના ઉપયોગથી વ્યક્તિ સ્વસ્થ રહે છે.

આ અનાજ શરીર માટે મિનરલ્સ, ફાઇબર્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.

તેનું સેવન કરવાથી વૃદ્ધ લોકોનું હૃદય મજબૂત બને છે સાથે જ મન પણ શાંત રહે છે.

MORE  NEWS...

ભાગવત કથામાં ચાર ધામની યાત્રાની અનુભૂતિ, લોકો કરી રહ્યાં છે રામ મંદિરના દર્શન

ઉત્તરાયણમાં રસ્તા પર જતા રાખો આટલી કાળજી, ઘાતક દોરીથી બચશે જીવ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.