તેનો મતલબ શું?

સપનામાં મૃત  વ્યક્તિ દેખાય તો?

અર્થ- જીવનમાં દુઃખ

સ્વપ્ન: કાદવમાં ફસાયેલ માણસ

અર્થ- પુષ્કળ પૈસા ભેગા કરવા

સ્વપ્ન: લીલા ઘાસનું મેદાન

અર્થ- પ્રસિદ્ધિ મેળવવ

સ્વપ્ન: ઘર બનાવવું

અર્થ - ઇચ્છાની પરિપૂર્ણતા

સ્વપ્ન- મૃત સાથે વાત કરવી

અર્થ: ધનપ્રાપ્તિ થવી

સ્વપ્ન: સફેદ સાપ દેખાવો

અર્થ: યશ, ખ્યાતિમાં વધારો

સ્વપ્નમાં હાથી ઘોડા  વાઘ દેખાવા

અર્થ- સારું કામ કરવુ

સ્વપ્ન: પાણીમાં ડૂબવું

અર્થ: મૃત્યુનું આગમન

સ્વપ્ન: દારૂ પીવો

અર્થ - પૈસા મેળવવા

સ્વપ્ન - પેશાબ કરવો

અર્થ- લક્ઝરી અને આરામની પ્રાપ્તિ

સ્વપ્ન - તમારા લગ્ન જોવા

અર્થ - વંશમાં વધારો

સ્વપ્ન - પૂર્વજો (પિતૃ) જોવા