દવાનો બાપ.... તમામ રોગોનો છે રામબાણ ઇલાજ

પ્રાચીન કાળથી ભારતમાં આયુર્વેદથી ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે.

આયુર્વેદમાં અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

આજે અમે તમને એક આયુર્વેદિક દવા વિશે જણાવીશું.

તેનું નામ સાંભળતા જ લોકોના મનમાં કડવાશ આવવા લાગે છે.

MORE  NEWS...

ભાગવત કથામાં ચાર ધામની યાત્રાની અનુભૂતિ, લોકો કરી રહ્યાં છે રામ મંદિરના દર્શન

ઉત્તરાયણમાં રસ્તા પર જતા રાખો આટલી કાળજી, ઘાતક દોરીથી બચશે જીવ

વૃદ્ધ લોકો તેનો દાતણ તરીકે ઉપયોગ કરે છે.

તેના પાનનું સવારે ખાલી પેટ સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

અમે વાત કરી રહ્યા છીએ લીમડાની.

લીમડાનું પાન જેટલું કડવું હોય તેટલું જ ફાયદાકારક હોય છે.

લીમડાની છાલ અને તેના બીજનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે.

MORE  NEWS...

પૂજાઘરમાં ન સ્થાપિત કરો આ દેવી-દેવતાની મૂર્તિઓ, ફાયદાના બદલે થશે નુકસાન

ઠંડીમાં ગરમી આપશે આ વસ્તુનું પાણી, કિડની-ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.