જાપાનીઓ માટે કેમ અશુભ છે 4 નંબર? 

દરેક દેશની પોતાની રસપ્રદ વસ્તુઓ હોય છે, જે તેને અન્ય લોકોથી અલગ બનાવે છે.

આવું જ કંઈક જાપાનમાં પણ થાય છે. જેમ કે 4 નંબરને અશુભ ગણવો.

કારણકે, જાપાની સંસ્કૃતિમાં 4 નંબરનો ઉચ્ચાર ડેથ શબ્દની જેમ થાય છે.

તેથી અહીં નંબર 4 નો ઉપયોગ કોઈ કામ માટે કરવામાં આવતો નથી.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

આ સિવાય જાપાનમાં કેટલીક એવી વસ્તુઓ છે જે આશ્ચર્યજનક છે.

અહીં બાળકો કરતાં વધુ પ્રાણીઓ ઉછેરવામાં આવે છે.

ટાઇટેનિક દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર જાપાની મુસાફર મસાબુમી હોસોનો હતો.

જાપાનના 70 ટકા વિસ્તારમાં પર્વતો છે અને અહીં 200 થી વધુ જ્વાળામુખી છે.

દર વર્ષે જાપાનમાં લગભગ એક હજાર જેટલા નાના-મોટા ભૂકંપ આવે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ