મકર સંક્રાંતિ 2024: આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્યની જેમ ચમકશે કિસ્મત 

મકર સંક્રાંતિનો પર્વ સૂર્યદેવની પૂજાનો છે.

જ્યોતિષ ડો. ગણેશ મિશ્રા જણાવી રહ્યા છે મકર સંક્રાંતિ પર દાન કરવાનું મહત્વ 

મેષ વૃશ્ચિક: મસૂર, લાલ વસ્ત્ર, તાંબું, લાલ ફૂલનું દાન કરો.

MORE  NEWS...

15 તારીખે થશે ગ્રહોના રાજા સૂર્યનું મહાગોચર, બદલાઈ જશે આ રાશિઓના દિવસો

2 દિવસ બાદ ખુલશે આ રાશિઓના ભાગ્યના તાળા, બુધાદિત્ય રાજયોગ અપાવશે અઢળક ધન

2024માં આ રાશિઓને શનિદેવ કરાવશે છપ્પરફાડ કમાણી  

વૃષભ-તુલા: સફેદ કપડાં, ચાંદી, ચોખા, દૂધનું દાન કરો

મિથુન-કન્યા: લીલા મગ, લીલા વસ્ત્રો, તાંબાના વાસણ, લીલા શાકભાજી 

કર્ક: ચોખા, ચાંદી, દૂધ, સફેદ વસ્ત્ર 

સિંહ: લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ, લાલ ફૂલ, લાલ ચંદનનું દાન કરો.

ધન-મીન: પીતલ, હળદર, સોનું, પીળા કપડાં 

મકર-કુંભ: કાળા તલ, ધાબળા, ગરમ કપડાં 

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)