આ લોકોએ ભૂલથી પણ ન પહેરવું સોનુ, નહીંતર...

સોનુ એવું વસ્તુ છે, જેના ઘરેણા મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે.

સોના વગર લગ્ન થાય એવું શક્ય જ નથી.

કારણ કે ભારતીય સંસ્કૃતિ સાથે સોનું ખુબ જોડાયેલું છે.

પરંતુ શું તમે જાણો છો કે સોનુ દરેક વ્યક્તિએ ધારણ ન કરવું જોઈએ.

ઘણી વખત સોનુ પહેવા પર ધનહાનિ અને સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.

રાંચીના જ્યોતિષ આચાર્ય સંતોષ ચોબે એ જણાવ્યું કે સોનુ દરેક વ્યક્તિ માટે નથી બનેલું.

કુંડળી વિશ્લેષણ વિના સોનું પહેરવાથી ભારે નુકસાન થઈ શકે છે.

જેમની કુંડળીમાં ગુરુ કમજોર સ્થિતિમાં હોય તો એમણે સોનુ પહેરવું ન જોઈએ.

એવું કરવાથી શરીરમાં એનો દુષ્પ્રભાવ પડશે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)