દુકાન પર લીંબુ-મરચાં કેમ લટકાવે છે વેપારીઓ, આવી છે માન્યતા

આજે પણ દેશમાં લોકો વર્ષોથી ચાલી આવતા ટોટકામાં માને છે.

એટલા માટે દરેક શુભ કાર્ય કર્યા પછી લોકો દરવાજા પર લીંબુ અને મરચું લટકાવી દે છે.

પરંતુ શું તમે જાણો છો કે, આવું શા માટે કરવામાં આવે છે?

શું તે માત્ર એક યુક્તિ અને અંધશ્રદ્ધા છે અથવા તેની સાથે સંકળાયેલા કેટલાક વૈજ્ઞાનિક તથ્યો છે?

એવું માનવામાં આવે છે કે તેને લટકાવવાથી વ્યવસાયમાં ખરાબ નજર લાગતી નથી.

આ ઉપાય અથવા યુક્તિ સાથે જ્યોતિષ અને વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે.

દુકાનની બહાર મરચાં અને લીંબુ લટકાવવાથી દરિદ્રતા બહાર જ અટકી જાય છે.

આમ કરવાથી ઘરમાં કે દુકાનમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ