વાળમાં ડેન્ડ્રફ વધી ગયો છે? દહીં આવશે કામ

શિયાળાની ઋતુ આવતાં જ વાળમાં ખોડો એટેલે કે ડેન્ડ્રફ થવા લાગે છે. 

તમે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓથી ડેન્ડ્રફથી છૂટકારો મેળવી શકો છો. 

આ બધી વસ્તુઓનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે. 

ચાલો તમને જણાવીએ કે રસોડાની આ વસ્તુઓનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો. 

MORE  NEWS...

નસોમાં જામેલા ગંદા કોલેસ્ટ્રોલનો સફાયો કરી દેશે આ સસ્તી ભાજી, દવા જેવું કરશે કામ

મની પ્લાન્ટના પાન પીળા પડી ગયા છે? રસોડાની આ વસ્તુ નાંખી દો, પછી જુઓ કમાલ

ચ્યવનપ્રાશને પણ ટક્કર મારે એવા છે આ લાડુ! ઠંડીમાં શરીરને અંદરથી મળશે હૂંફ

આયુર્વેદ અનુસાર દહીં અને હળદરથી બનેલી પેસ્ટ વાળ માટે કારગર છે. 

આ પેસ્ટમાં હળદરનો ઉપયોગ 2-3 ચપટીનો જ કરો.

પેસ્ટને અડધા કલાક માટે સ્કેલ્પ પર લગાવો અને વાળને સ્વચ્છ કપડાથી ઢાકીં દો.

આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં બે દિવસ સુધી કરવાનો છે. 

સાથે જ વાળમાં સરસિયાના તેલનો ઉપયોગ કરવો પણ ગુણકારી છે. 

MORE  NEWS...

ઉનના કપડાં ધોવાની આ છે સાચી રીત, આવી ભૂલ કરી તો નહીં રહે ગરમાવો

આંતરડાના ખૂણે-ખૂણામાંથી સાફ થઇ જશે જામેલો મળ, કબજિયાતમાં ખાઓ આ 3 ફળ

લસણને સ્ટોર કરવાની આ છે સૌથી બેસ્ટ રીત, આખુ વર્ષ નહીં થાય ખરાબ