આ મકરસંક્રાંતિ રહેશે અત્યંત શુભ, 77 વર્ષ બાદ બની રહ્યો દુર્લભ યોગ

વર્ષના પ્રથમ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે.

આ વર્ષે મકરસંક્રાંતિ ખૂબ જ શુભ યોગમાં આવી રહી છે. 

15 જાન્યુઆરીની લોકો ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ દિવસે 77 વર્ષ પછી શુભ યોગ આવ્યો છે.

MORE  NEWS...

આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણનો ઓછાયો,  રાશિઓ પર અસર

મંગળ-શુક્રની યુતિ આ રાશિઓને બનાવશે ધનવાન, પ્રમોશન અને પગાર વધારાના યોગ

વર્ષો બાદ મકરસંક્રાંતિ પર બની રહ્યા દુર્લભ યોગ, આ રાશિઓ માટે સાબિત થશે વરદાન

5 વર્ષ પછી સોમવારે મકર સંક્રાંતિ છે.

વાસ્તવમાં આ દિવસે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

પરંતુ આ સંક્રાંતિ લગ્ન અને સગાઈ માટે સારો સમય છે.

77 વર્ષ બાદ બની રહેલા 'વરિયાન' યોગમાં શુભ કાર્યો થશે.

આ યોગના કારણે આ દિવસે ખરીદેલી દરેક વસ્તુ તમારા જીવનમાં સમૃદ્ધિ લાવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)