વૈજ્ઞાનિકોએ બનાવી સ્પેશિયલ માટી, ખેડૂતોની આવક 15 દિવસમાં જ ડબલ કરી દેશે

વિજ્ઞાન દરેક ક્ષેત્રમાં પોતાના પગ ફેલાવી રહ્યું છે. હવે ખેતીમાં પણ તેની મદદથી ખેડૂતોને મોટો નફો થઈ રહ્યો છે. પરંતુ હવે જે ખબર સામે આવી રહી છે, તેનાથી ખેડૂતોની વચ્ચે ખુશીની લહેર દોડી ગઈ છે.

ખેડૂતો હવે તેમની ખેતીને સારી બનાવવા માટે તેજીથી વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે.

જો કે, હવે આ તકનીક ખાતર કે પછી બીજના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચી રહી હતી. પરંતુ હવે તે માટી દ્વારા ખેડૂતો સુધી પહોંચશે.

વાસ્તવમાં, વૈજ્ઞાનિકોએ લેબમાં એવી માટી તૈયાર કરી છે, જે ખેડૂતોની ઉપરને માત્ર 15 દિવસમાં જ બમણી કરી શકે છે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

આ નવી માટીને વૈજ્ઞાનિક ઈલેક્ટ્રોનિક્સ માટી કહે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ઈ-સોયલના ઉપયોગથી કૃષિ ક્ષેત્રોમાં ક્રાંતિકારી ફેરફાર આવી શકે છે.

આ ખાસ ઈલેક્ટ્રોનિક્સ માટીને સ્વીડરની લિનકોપિંગ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવી છે. તેમનો દાવો છે કે, આ માટીની મદદથી માત્ર 15 દિવસમાં જ ખેડૂતોની પેદાન બમણી કરી શકાય છે.

લેબમાં જ્યારે માટી બનાવવામાં આવી તો લિંકોપિંગ યૂનિવર્સિટીની એસોસિએટ પ્રોફેસર એલેની સ્ટાવરિનિડૌએ સૌથી પહેલા આ ઈલેક્ટ્રોનિક્સ માટીનો ઉપયોગ જવના છોડ પર કર્યો.

લિંકોપિંગ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકો દાવો કરે છે કે, તેમણે માટીને કંઈક એવી રીતે તૈયાર કરી છે કે, તે સામાન્ય માટીથી ક્યાંય વધારે ઉપજાઉ છે. આ માટીમાં જ્યારે છોડ લગાવવામાં આવે છે, તો તેમની વૃદ્ધિની ઝડપ વધે છે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.