Brush Stroke

નદીમાં સિક્કા કેમ ફેંકે છે લોકો? આસ્થા નહીં આ છે કારણ

Brush Stroke

ઘણીવાર લોકો નદી કે તળાવમાં સિક્કા ફેંકીને માનતા માની લે છે.

Brush Stroke

શું તમે જાણો છો કે લોકો નદીમાં સિક્કા કેમ ફેંકે છે?

Brush Stroke

તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે. 

Brush Stroke

પહેલાના સમયમાં સિક્કા તાંબાના હતાં.

MORE  NEWS...

લસણ-ડુંગળીના ફોતરાથી બનાવો ઓર્ગેનિક ખાતર, બહારથી ખરીદવાની નહીં પડે જરૂર

અરીસા જેવો ચમકશે ગંદો ફ્લોર, આ સોલ્યુશનથી ગમે તેવા ડાઘ પણ થઇ જશે ગાયબ

ઉભા રહીને પેશાબ કરવો ખતરનાક છે? જાણો પુરુષો માટે કઇ પોઝીશન ફાયદાકારક

Brush Stroke

તાંબુ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી ધાતુ છે.

Brush Stroke

આજે લોકોને તાંબાની બોટલમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

Brush Stroke

પહેલા કોપરના સિક્કા આ કારણે નાંખવામાં આવતા હતાં જેથી નદીઓમાં કોપરની માત્રા વધે.

Brush Stroke

જ્યારે તે પાણીને વ્યક્તિ પીવે તો તેને ફાયદો થાય. 

Brush Stroke

ધીમેધીમે તે અંધવિશ્વાસનું રૂપ લઇ ચુક્યુ છે અને લોકોને તેનું સાચુ કારણ નથી ખબર.