ડાયાબિટીસની દવાઓ પણ અસર નથી કરતી? આ જ્યૂસ કરશે જાદુ

ડાયાબિટીસની દવાઓ પણ અસર નથી કરતી? આ જ્યૂસ કરશે જાદુ

જે વ્યક્તિને ડાયાબિટીસ થઇ જાય, તેને આજીવન આ બીમારી સાથે જીવવું પડે છે. 

ડાયાબિટીસને કંટ્રોલ કરવાની કોઇ ચોક્કસ દવા નથી. 

ડાયાબિટીસના દર્દીઓ ડાયેટમાં કેટલાંક ખાસ જ્યૂસ સામેલ કરી લે તો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

આજે અમે તમને કેટલાંક એવા જ્યૂસ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જે ડાયાબિટીસના દર્દીઓ માટે કોઇ ટોનિક સમાન છે. 

MORE  NEWS...

આ બે મસાલાને મધ સાથે ચાટી જાવ, એક ઝાટકે નીકળી જશે છાતીમાં જામેલો કફ

મળી ગયું સીક્રેટ! ટામેટાના છોડમાં નાંખી દો આ એક વસ્તુ, આવશે ઢગાબંધ ફળ

30 દિવસમાં 10 કિલો વજન ઉતરી જશે, સવારે ઉઠ્યા પછી અને સૂતા પહેલા કરો આ કામ

ડાયાબિટીના દર્દીઓ માટે દૂધી અને ટામેટાનું જ્યૂસ મિક્સ કરીને પીવું ફાયદાકારક છે.

ટામેટામાં Naringin Flavonoids હોય છે જે એન્ટી બાયોટિકની જેમ કામ કરે છે. 

બૉટલ ગૉર્ડની વાત કરીએ તો તેમાં 92% સુધી પાણી હોય છે અને ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે.

ટામેટા અને દૂધીનું જ્યૂસ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

ટામેટા-કૌઆનો રસ પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. આનાથી એસિડિટીથી પણ રાહત મળે છે

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

પાતળા વાળ લાંબા+ ઘટ્ટ થઇ જશે, આ ખાસ પાણી લગાવીને કરો હેર વોશ

ઘી કે માવાની નહીં પડે જરૂર, આ રીતે બનાવો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી થાબડી પેંડા

સાવ મફતમાં મળે છે આ 5 શક્તિશાળી દવાઓ, મોટામાં મોટી બીમારીનો કરી શકે છે ખાતમો