અબુ ધાબીનું પહેલું 

પહેલું હિન્દુ મંદિર 

UAEની રાજધાની અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે.

મંદિરનું ઉદઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ થશે.

વડાપ્રધાન મોદીને ઉદ્ઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

MORE  NEWS...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આવવા વાળા મહેમાનોને આપવામાં આવશે આ ભેટ,

રાહુ કેતુના નક્ષત્ર પરિવર્તનમાં આ રાશિઓએ બચવું, માયાવી ગ્રહ મચાવશે ઉથલ-પાથલ

આ તારીખે જન્મેલા લોકો પર શનિદેવ રહેશે છે હંમેશા મહેરબાન, જીવે છે રાજા જેવું જીવન

વડાપ્રધાન મોદીએ આમંત્રણ સ્વીકાર પણ કરી લીધું છે.

આ મંદિરની ઉદ્ઘાટન પહેલાની તસવીરો સામે આવી છે.

આ મંદિરમાં રામ દરબારને સ્થાપિત કરવામાં આવશે.

આ મંદિર 20000 વર્ગ મીટર જમીન પર બનેલું છે.

મંદિરને ખુબ જ અત્યાધુનિક શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ આ મંદિરની આધારશિલા 2018માં રાખી હતી.