આ દિવસે ભૂલથી પણ ન તોડતા તુલસીની માંજર

હિન્દુ ધર્મમાં તુલસીનું ખાસ મહત્વ છે

તુલસીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે.

ઘરમાં લાગેલી તુલસીમાં કારતક માસમાં માંજર લાગી જાય છે.

પરંતુ આ માંજરનું ખાસ મહત્વ છે.

MORE  NEWS...

5 દિવસ પછી સૂર્યદેવ બદલશે નક્ષત્ર, આ રાશિઓ રહેશે ભાગ્યશાળી

અયોધ્યા મોકલવામાં ન આવ્યું હતું સીતા સ્વયંવરનું આમંત્રણ!

આજથી શરુ થશે આ રાશિઓનો ખરાબ સમય, શુક્ર ભરી દેશે જીવન મુશ્કેલીઓથી

ઘણી વખત અજાણ્યામાં લોકો આને છોડ પર લાગેલી જ રહેવા દે છે.

પરંતુ આ માંજર તુલસીના માથા પર બોજ માનવામાં આવે છે.

ઘરમાં તુલસીનો છોડ હોય છે, એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

તમારા ઘરમાં લાગેલી તુલસીમાં માંજર નીકળે તો એને તોડી નાખવી જોઈએ.

મંગળવાર અને રવિવારના દિવસે તુલસી પરની માંજર તોડવી જોઈએ નહિ.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

5 દિવસ પછી સૂર્યદેવ બદલશે નક્ષત્ર, આ રાશિઓ રહેશે ભાગ્યશાળી

અયોધ્યા મોકલવામાં ન આવ્યું હતું સીતા સ્વયંવરનું આમંત્રણ!

આજથી શરુ થશે આ રાશિઓનો ખરાબ સમય, શુક્ર ભરી દેશે જીવન મુશ્કેલીઓથી