મકરમાં સૂર્યનો પ્રવેશ, ઉઘડી જશે આ રાશિઓનું ભાગ્ય!

15 જાન્યુઆરી સોમવારે ગ્રહોના રાજા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. 

આ દિવસે મકર સંક્રાંતિનો પર્વ પણ ઉજવવામાં આવે છે. 

સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી ઘણી રાશિના જાતકો માટે ખુશખખબર લઇને આવી રહી છે. 

મેષ રાશિ: આ રાશિના જાતકો માટે જાન્યુઆરીનું આ અઠવાડિયું સકારાત્મક રહેશે.  

MORE  NEWS...

મહાગોચર! ગ્રહોના રાજા સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ, આ રાશિઓની ચાંદી જ ચાંદી

500 વર્ષ બાદ રચાયો આ દુર્લભ સંયોગ, શરૂ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ

મકરસંક્રાંતિ પર ઘરની આ દિશામાં મૂકી દો આ ખાસ વસ્તુ, ક્યારેય નહીં ખૂટે ધન-ધાન

મિથુન રાશિ: આ રાશિના જાતકો માટે જાન્યુઆરીનું આ અઠવાડિયું ખુશીઓ લઇને આવશે. 

કર્ક રાશિ: કર્ક રાશિના જાતકો માટે જાન્યુઆરીનુ આ અઠવાડિયું શુભ રહેશે. 

સિંહ રાશિ: આ રાશિના જાતકો માટે જાન્યુઆરીનું આ અઠવાડિયું સામાન્ય રહેશે.

કન્યા રાશિ: આ રાશિના જાતકો માટે જાન્યુઆરીનું આ અઠવાડિયું મિશ્ર રહેશે. 