22 જાન્યુઆરીએ ઘર પર આ રીતે કરો પૂજા, ખુશ થઈ શ્રીરામ બનાવશે બધા કામ

ઘરના મંદિરને સારી રીતે સાફ કરી લો.

મંદિરમાં રાખેલ બધા દેવી દેવતાઓની તસવીરને સાફ કરી લો.

મુખ્ય રૂપથી ઇશાન ખૂણામાં સાફ સફાઇ જરૂર કરો.

MORE  NEWS...

પૌષ પૂર્ણિમા પર બની રહ્યો ગુરુ પુષ્ય યોગ, કરી લો આ 5 કામ; ધનથી ભરાઈ જશે ભંડાર

શુભ ગ્રહ મંગળ અને બુધ આવશે સાથે, આ રાશિઓના જીવનમાં થસે મંગલ જ મંગલ

22 જાન્યુઆરીએ ઘરે કેવી રીતે પ્રગટાવવી રામ જ્યોત, કેટલા દિવા કરવા; કયું તેલ વાપરવું?

સ્વચ્છ થઈ બધા ઘરના લોકોએ સાફ કપડાં પહેરવા

હવે ચોંકી પર શ્રીરામની મૂર્તિ સ્થાપિત કરો

ચોંકી પર લાલ વસ્ત્ર પાંથરો અને પૂજાની શરૂઆત કરો.

દીવો, અગરબત્તી, ધૂપ પ્રગટાવો, કુમકુમ, અક્ષત, ચંદન, ફૂલથી પૂજા કરો.

મીઠાઈ, પંચામૃત, ખીર શ્રીરામજીને અર્પિત કરો.

કપૂર અને આરતી કરો, સાંજે મુખ્ય દ્વાર પર ઘીનો દીવો જરૂર રાખો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)