31 જાન્યુઆરી પહેલા આ કામ પતાવી લેજો, નહીંતર મોટો ચૂનો લાગશે

રોડ પર ગાડી ચલાવવા માટે ટોલ ટેક્સ આપવાની જરૂર હોય છે, જેના માટે પહેલા તમારે લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહીને ટોલ આપવો પડતો હતો. 

પરંતુ ટેકનોલોજીના આ જમાનામાં પલકારામાં જ ટોલ ટેક્સનું પેમેન્ટ થઈ જાય છે. 

એવામાં જો તમે Fastagનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો હવે સાવધાન થઈ જાઓ. ફાસ્ટેગ યૂઝર્સે KYC કરાવવું બહુ જ જરૂરી થઈ ગયું છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

જો તમે 31 જાન્યુઆરી 2024 સુધી ફાસ્ટેગ ન કરાવ્યું તો તમારુ એકાઉન્ટ બ્લેક લિસ્ટમાં જતુ રહેશે. 

આ મામલે રિઝર્વ બેંક દ્વારા અન્ય બેંકોને નિર્દેશ આપવામાં આવ્યા છે. KYCમાં યૂઝર્સે પહેલા બેંકો તરફથી આપવામાં આવેલા Fastagને છોડવો પડશે.

31 જાન્યુઆરીની ડેડલાઈન બાદ લેટેસ્ટ Fastag એકાઉન્ટ જ એક્ટિવ રહેશે. જ્યારે ગત બધા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. 

વાસ્તવમાં, NHAIની હાલના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, એક જ વ્હીકલ માટે ઘણા ફાસ્ટેગ બહાર પાડી દેવામાં આવ્યા છે. તેની સાથે જ જરૂરી KYC પ્રક્રિયા પૂરી કર્યા વિના ફાસ્ટેગ વહેંચી દેવામાં આવ્યા છે. આવું કરવું RBIના નિયમોનું ઉલ્લંઘન છે. એવામાં જૂના Fastagને બ્લેક લિસ્ટ કરવામાં આવી રહ્યા છે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.