હવે ફિંગરપ્રિન્ટ નહીં, શ્વાસથી અનલૉક થશે સ્માર્ટફોન!

ફિંગરપ્રિન્ટ વડે સ્માર્ટફોનને અનલોક કરવાનું હવે જૂનું થઈ શકે છે.

કારણ કે, ભારતીય વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કર્યો છે.

તેમનું માનવું છે કે હવે સ્માર્ટફોનને શ્વાસથી પણ અનલોક કરી શકાય છે.

કારણ કે, શ્વાસ દરમિયાન હવામાં પેદા થતી અશાંતિ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિ તરીકે કામ કરી શકે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

મતલબ કે આ ટર્બ્યુલેન્સથી સ્માર્ટફોન અને અન્ય ડિવાઈસને અનલોક કરી શકાય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસના મહેશ પંચગનુલા અને તેમની ટીમ દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.

તેના માટે ટીમે એર પ્રેશર સેન્સરથી રેકોર્ડ કરાયેલા શ્વાસના ડેટાનો ઉપયોગ કર્યો છે.

શ્વાસમાંથી નીકળતા ટર્બ્યુલેન્લસને AI મોડેલ દ્વારા ઓળખવામાં આવે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ AI મોડલ 97% ચોકસાઈ સાથે શ્વાસની ચકાસણી કરે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ