હિન્દુ મંદિરનું ચિત્ર

આ દેશના ઝંડામાં

એક દેશ છે જ્યાં ઝંડા પર મંદિરનું ચિત્ર છે.

હા! કંબોડીયા દુનિયાનો એકમાત્ર એવો દેશ છે.

બધી આ દેશના ઝંડામાં મંદિરનું ચિત્ર રહ્યું છે.

MORE  NEWS...

આ રાશિની મહિલાઓ હોય છે સાસુની લાડકી, મિત્રની જેમ શેર કરે છે સ્ટ્રોંગ બોન્ડ

30 વર્ષ બાદ કુંભ રાશિમાં બની રહ્યો ત્રિગ્રહી યોગ, શનિ-સૂર્ય અને શુક્ર મળી આ રાશિઓ પર વરસાવશે ધન

સુખનો કારક શુક્ર બદલશે રાશિ, આ 7 રાશિના જાતકોના ખુલશે કિસ્મતના તાળા

કંબોડીયાનો આ રાષ્ટ્ર ધ્વજ 1989માં સ્વીકાર કરવામાં આવ્યો હતો.

વર્ષ 1993માં સરકાર તરફથી આને સંપૂર્ણ મંજૂરી મળી.

1875થી જ કંબોડીયાના ઝંડામાં અંગકોર વાટના મંદિરનું ચિત્ર છે.

જેમાં ઉપર અને નીચે બ્લુ પટ્ટીઓ અને મધ્યમાં મંદિરનું સ્કેચ છે.

કંબોડીયામાં 1948ની આઝાદી પછી આને નેશનલ ફ્લેગ બનાવવામાં આવ્યો.