મકર રાશિમાં મંગળ ગોચર, આ રાશિઓની લાગશે લોટરી!

મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે.

વર્તમાનમાં મંગળ ધન રાશિમાં બિરાજમાન છે.

મંગળ આવતા મહિને ફેબ્રુઆરીમાં રાશિમાં પરિવર્તન કરશે.

મકર રાશિમાં મંગળનું ગોચર આ રાશિઓની કિસ્મત ચમકાવશે.

MORE  NEWS...

5 દિવસ પછી સૂર્યદેવ બદલશે નક્ષત્ર, આ રાશિઓ રહેશે ભાગ્યશાળી

અયોધ્યા મોકલવામાં ન આવ્યું હતું સીતા સ્વયંવરનું આમંત્રણ!

આજથી શરુ થશે આ રાશિઓનો ખરાબ સમય, શુક્ર ભરી દેશે જીવન મુશ્કેલીઓથી

મેષ: આ રાશિના જાતકોને મંગળ ગ્રહના મકર રાશિમાં પ્રવેશથી લાભ થશે.

ધન: આ રાશિ માટે મંગળનું રાશિ પરિવર્તન ખુબ જ ફાયદાકારક રહેવાનું છે.

મીન: આ રાશિના જાતકોને મંગળનું ગોચર શુભ પરિણામ મળવાના યોગ બની રહ્યા છે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

5 દિવસ પછી સૂર્યદેવ બદલશે નક્ષત્ર, આ રાશિઓ રહેશે ભાગ્યશાળી

અયોધ્યા મોકલવામાં ન આવ્યું હતું સીતા સ્વયંવરનું આમંત્રણ!

આજથી શરુ થશે આ રાશિઓનો ખરાબ સમય, શુક્ર ભરી દેશે જીવન મુશ્કેલીઓથી