કેટલી ઝડપે તમારો પીછો કરી શકે છે કિંગ કોબ્રા?

કિંગ કોબ્રાને ભારતમાં સૌથી લાંબો અને ચપળ સાપ માનવામાં આવે છે.

કિંગ કોબ્રા વિશ્વના સૌથી ઝડપી સાપમાંથી એક છે.

તે 3.33 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલે છે.

તેઓ ક્યારેય માણસોનો પીછો કરતા નથી.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

જ્યારે તેઓ જોખમ અનુભવે છે ત્યારે તેઓ ભાગી જાય છે, પછી એવું લાગે છે કે તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે.

તે ઉંચા-નીચા રસ્તામાં ખૂબ જ ઝડપથી ભાગી શકે છે.

તેઓ ઝડપથી ઝાડ પર ચઢી જાય છે અને પાણીમાં પણ ડૂબકી લગાવે છે.

તેઓ ઊંચાઈ પર ચઢવામાં માણસોને પણ પાછળ છોડી દે છે.

ફુર્તિલો હોવા છતાં, તે વિશ્વના સૌથી ઝડપી દોડતો સાપ નથી.