Tilted Brush Stroke

પરણિત મહિલાઓ માટે આ દિવસે વાળ ધોવા અશુભ, જાણી લો નહીંતર થશે અનર્થ

Tilted Brush Stroke

ધાર્મિક ગ્રંથોમાં વાળ ધોવા માટે ઘણા દિવસો નિર્ધારિત કરવામાં આવ્યા છે. 

Tilted Brush Stroke

પંડિત હિતેન્દ્ર શર્મા અનુસાર, પરણિત મહિલાઓ સોમવારના દિવસે વાળ ન ધોવે. 

Tilted Brush Stroke

મંગળવારે પણ પરણિત અને કુંવારી છોકરીઓ વાળ ધોવાનું ટાળે. 

Tilted Brush Stroke

આ દિવસે વાળ ધોવાથી તમારા ઘરમાં નકારાત્મક વધી શકે છે. 

MORE  NEWS...

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તમાં આ 84 સેકેન્ડ હશે સૌથી ખાસ, રચાશે આ વિશેષ યોગ

અદ્ભૂત! અયોધ્યામાં રામલલાના દર્શન માત્રથી મળશે દશાવતારના આશીર્વાદ

શું તુલસીના છોડની જેમ મની પ્લાન્ટની પણ પૂજા કરાય? જાણી લો ફાયદા

Tilted Brush Stroke

બુધવારે પરણિત, કુંવારી કન્યાઓ અને પુરુષો વાળ ધોઇ શકે છે. 

Tilted Brush Stroke

ગુરુવારે કોઇએ પણ વાળ ન ધોવા જોઇએ, ધન હાનિ થાય છે. 

Tilted Brush Stroke

શુક્રવારે વાળ ધોવા શુભ છે, મા લક્ષ્મી, શુક્ર દેવની કૃપા મળે છે. 

Tilted Brush Stroke

શનિવારે વાળ ન ધોવા જોઇએ, શનિદેવ નારાજ થઇ શકે છે. 

Tilted Brush Stroke

તેવામાં રવિવારે કુંવારી કન્યાઓ અને પુરુષ વાળ ધોઇ શકે છે. 