સૂકાયેલી તુલસીથી કરો આ ઉપાય, થઇ જશે બેડોપાર

ઘરમાં વાવેલો તુલસીનો છોડ ઘણીવાર સૂકાવા લાગે છે.

આ સૂકાયેલા તુલસીના છોડના ઘણા ચમત્કારી ઉપાય છે. 

જેનાથી તમે મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો. 

MORE  NEWS...

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તમાં આ 84 સેકેન્ડ હશે સૌથી ખાસ, રચાશે આ વિશેષ યોગ

અદ્ભૂત! અયોધ્યામાં રામલલાના દર્શન માત્રથી મળશે દશાવતારના આશીર્વાદ

શું તુલસીના છોડની જેમ મની પ્લાન્ટની પણ પૂજા કરાય? જાણી લો ફાયદા

તુલસીનો છોડ સૂકાઇ જાય તો તેને અપશુકન ન માનવું જોઇએ. 

સૂકા છોડની ડાળીઓથી ભગવાન વિષ્ણુનો હવન કરો.

આ ડાળીઓ પર રૂની દિવેટ લપેટીને ભગવાન વિષ્ણુની આરતી કરો.

તેનાથી ભગવાન વિષ્ણુ જલદી જ પ્રસન્ન થઇ જાય છે. 

આ સૂકા છોડથી તમે તુલસીની માળા પણ બનાવી શકો છો. 