સામાન્ય લોકો ક્યારથી કરી શકશે રામલલાનાં દર્શન, જાણો નિયમો

23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો રામલલાના દર્શન કરી શકશે.

સામાન્ય ભક્તો સવારે 7:00-11:30 અને બપોરે 2:00-7:00 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે.

તમે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસે દર્શન કરી શકો છો.

પાસ માટે આઈડી પ્રૂફ જરૂરી છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આરતીમાં માત્ર 30 લોકો જ ભાગ લઈ શકશે.

રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.

અયોધ્યાના રામ મંદિરમાં દર્શન મફત છે.

રામ મંદિરમાં દિવસમાં ત્રણ વખત આરતી કરવામાં આવે છે.

રામ મંદિરનું સંચાલન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.