બેઠાં-બેઠાં 1 લાખના 16 લાખ બની જશે, વોરેન બફેટે આપી સિક્રેટ સલાહ

જો તમારી પાસે આજના સમયમાં 1 લાખ રૂપિયા છે અને તમે માર્કેટમાં તેજીની વચ્ચે રોકાણ કરવામાં ડરી રહ્યા છો. 

તો અમે તમને એક એવી રીતે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે આવનારા સમયમાં તરત જ તગડું રિટર્ન મેળવી શકો છો. 

તમારે ઈન્ડેક્સ ફંડમાં રૂપિયા લગાવવા પડશે, પોતે વોરેન બફેટ આમાં રોકાણ કરવાની સલાહ આપે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

ઈન્ડેક્સ ફંડ- વોરેન બફેટ કહે છે કે, રોકાણકારોએ ઈન્ડેક્સ ફંડમાં રૂપિયા લગાવવા જોઈએ આમાં રિસ્ક બહુ જ ઓછું હોય છે. 

નિફ્ટી 50- ઈન્ડેક્સ ફંડમાં નિફ્ટી 50ના 50 શેરમાં ફંડ હાઉસ રૂપિયા રોકે છે. 

ઈન્ડેક્સ ફંડમાં સરેરાશ 12-15 ટકા રિટર્ન મળે છે. ઘણીવાર તે 20 ટકા સુધી જતુ રહે છે. 

જો તમારી પાસે 1 લાખ રૂપિયા છે, તો તમે તેનું લમ્પસમ કરી લો, એટલે કે એકસાથે કોઈ ઈન્ડેક્સ ફંડમાં જમા કરી દો.

હવે જો તમને સતત 15 ટકાનું રિટર્ન મળતું રહ્યું, તો 20 વર્ષ બાદ તમારી આ રકમ વધીને 16 લાખની પાર જતી રહેશે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.