Ram Mandir: અદ્ભૂત-અલૌકિક પ્રભુ શ્રીરામના ધામની ઝલક

રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ખૂબ જ ભવ્ય રહ્યો.

ગર્ભગૃહથી લઇને સમગ્ર રામ મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. 

રાતના સમયે મંદિરની સુંદરતા કંઇક અલગ જ દેખાય છે. 

મંદિરના સ્તંભ પર શાનદાર કલાકારી કરવામાં આવી છે. દીવાલો મૂર્તિઓથી કંડારાઇ છે. 

MORE  NEWS...

રચાયો અશુભ 'કેમદ્રુમ યોગ', આ રાશિઓના જીવનમાં મચાવશે મોટી ઉથલપાથલ

Shani: શનિદેવ અસ્ત થતાં જ વરસાવશે કહેર, શરૂ થશે આ રાશિઓનો કપરો સમય

Surya Gochar: સૂર્ય કરશે શનિના ઘરમાં પ્રવેશ, આ 3 રાશિઓને લાભ જ લાભ

અયોધ્યાને 2500 ક્વિંટલ ફૂલોથી શણગારાયું હતું. ગર્ભગૃહ શણગારવા માટે કર્ણાટકથી ફૂલ મંગાવાયા હતાં. 

આ સાથે જ રામ મંદિર પર હેલિકોપ્ટરથી ગુલાબની પાંખડીઓની વર્ષા કરવામાં આવી હતી. 

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે રામનગરીની સુરક્ષા સઘન બનાવાઇ હતી.

શનિવારની રાતથી જ જિલ્લા સહિત અયોધ્યા ધામની સીમાઓ સીલ કરી દેવાઇ હતી.

અયોધ્યામાં પાસ વિના કોઇને પ્રવેશવાની પરવાનગી ન હતી.

કોઇને વાહન સાથે અંદર પ્રવેશવાની પરવાનગી ન હતી.

MORE  NEWS...

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું 84 સેકેન્ડનું સંજીવની મુહૂર્ત, ત્રેતાયુગ જેવો સંયોગ

રામલલાના નામે ઘરે આ રીતે પ્રગટાવો રામ જ્યોતિ, કેટલા દીવા અને કયું તેલ જરૂરી? જાણો મંત્ર

અયોધ્યા જ નહીં આ મંદિરમાં પણ છે શ્રી રામની કાળી મૂર્તિ, વનવાસ સાથે છે ખાસ કનેક્શન