ઈન્વેસ્ટમેન્ટ બેંકરથી બન્યા IAS ટોપર

IAS પ્રિયંવદા મ્હદલ્લકર મહારાષ્ટ્રના રત્નાગિરીના રહેવાસી છે.

તેઓ UPSC 2021માં 13મા રેંક પર બીજા પ્રયાસમાં IAS અધિકારી બન્યા હતા. 

પ્રિયંવદા UPSCની તૈયારી કરતા પહેલા 6 વર્ષ સુધી ઈન્વેસ્ટમેન્ટ બેંકર હતા. 

તેઓ 31 વર્ષની ઉંમરમાં બીજા પ્રયાસમાં યુપીએસસી ટોપર બન્યા હતા.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી

પ્રિયંવદાએ VJTI, મુંબઈથી બીટેક, IIM બેંગ્લોરથી MBA કર્યું છે.

પ્રિયંવદાએ UPSC મેન્સમાં ઓપ્શનલ સબ્જેક્ટ સોશિયોલોજી હતો.

તેમણે UPSCમાં 1024 માર્ક્સ મેળવ્યા હતા. 

તેઓ પોતાના શબ્દોમાં નોટ્સ બનાવવાની સલાહ આપે છે. 

પ્રિયંવદા મોક ટેસ્ટ અને ખૂબ રિવિઝન કરવાની સલાહ આપે છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ