અયોધ્યા બનશે વિશ્વનું સૌથી મોટું તીર્થ,  દર વર્ષે 6 કરોડ લોકો પહોંચશે

અયોધ્યામાં પ્રવાસનને લઈને જેફ્રીસનો રિપોર્ટ આવ્યો છે

રિપોર્ટ અનુસાર અયોધ્યા દુનિયાનું સૌથી મોટું તીર્થસ્થળ બનશે.

અયોધ્યામાં ઈન્ફ્રા ડેવલપમેન્ટ પર 850 અબજ રૂપિયા ખર્ચવામાં આવશે

એર કનેક્ટિવિટી માટે મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ 

આ એરપોર્ટ બનારસ, લખનૌ, ગોરખપુરની નજીક છે.

મુંબઈ, દિલ્હી, અમદાવાદથી અયોધ્યાની સીધી ફ્લાઈટ

બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, પુણે, ગ્વાલિયરથી ટૂંક સમયમાં શરૂ થશે

રેલ કનેક્ટિવિટી ફૈઝાબાદ અને અયોધ્યાધામ રેલવે સ્ટેશનથી હશે.

મેટ્રો સહિત 4 રાજ્યોમાંથી સીધી ટ્રેનો અયોધ્યા પહોંચશે

બધા આસપાસનાં મોટા શહેરોમાંથી બસ સેવા પણ ત્યાં પહોંચશે

દિલ્હી, દેહરાદૂન પટનાથી પણ બસ સેવા શરૂ કરવામાં આવી છે