એક મુસ્લિમે જ બાબરી મસ્જિદ નીચે રામ મંદિર હોવાનો દાવો કર્યો હતો.

Yellow Star
Yellow Star

કેકે મોહમ્મદે પહેલીવાર 1990માં મસ્જિદની નીચે રામ મંદિર હોવાનો દાવો કર્યો હતો.

Yellow Star
Yellow Star

એક અખબારના લેખ માધ્યમથી તેમણે સ્વીકાર કર્યો હતો. 

Yellow Star
Yellow Star

કેકે મોહમ્મદ આર્ક્યોલોજીસ્ટની ટીમમાં હતા. 

Yellow Star
Yellow Star

1976-77માં અયોધ્યા રામ જન્મભૂમિ પર થયેલા ખોદકામમાં કેકે મોહમ્મદ પણ હાજર હતા. 

Yellow Star
Yellow Star

ખોદકામ દરમિયાન રામ મંદિર હોવાના પુરાવા મળ્યા હતા. 

Yellow Star
Yellow Star

ખોદકામ કરનારી ટીમમાં તેઓ એકલા મુસ્લિમ હતા.

Yellow Star
Yellow Star

બાબરી મસ્જિદની આસપાસ થયેલા ખોદકામમાં ખંડિત મૂર્તિઓ મળી હતી, જે મસ્જિદમાં રાખવામાં આવતી નથી.

Yellow Star
Yellow Star

કેકે મોહમ્મદ મુજબ તેને ઈસ્લામમાં હરામ માનવામાં આવે છે.

Yellow Star
Yellow Star

ઈંટોનો પાયો પણ મળ્યો હતો, આ બધા એવા પ્રમાણ હતા કે મસ્જિદની નીચે મંદિર હોવાની પુષ્ટી કરતા હતા.