Rahu: કુંડળીમાં રાહુ નબળો છે? ધારણ કરી લો આ રત્ન

ઉત્તરાખંડના ઋષિકેશમાં રત્નો મળે છે.

આજે વાત કરીશું ગોમેદ રત્ન વિશે.

ગોમેદ રત્નને અંગ્રેજીમાં onyx પણ કહેવામાં આવે છે.

તેને ધારણ કરવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થશે.

MORE  NEWS...

સૂર્યનું શ્રવણ નક્ષત્રમાં ગોચર, આ 5 રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઇમ

આજે પોષ પૂર્ણિમા પર સૌથી શુભ યોગ, ઘરે લઇ આવે આ વસ્તુ, બની જશો ધનવાન

ગુરુ-રાહુ રચશે 'વિનાશકારી' ચાંડાલ યોગ, આટલા વર્ષ રહે છે અશુભ પ્રભાવ

ચાલો તમને તેને ધારણ કરવા અંગે વિગતે જણાવીએ.

ગોમેદ રાહુ ગ્રહને મજબૂત બનાવે છે.

તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

ગોમેદનો પ્રભાવ વ્યક્તિને રાહુ ગ્રહના દોષોથી બચાવે છે.

તેને હંમેશા ચાંદીની વીંટીમાં જડાવીને ધારણ કરવો જોઇએ.

MORE  NEWS...

મૌની અમાવસ્યા પર આટલું કરી લેજો, પિતૃઓ પ્રસન્ન થઇને કરી દેશે બેડોપાર

30 વર્ષ બાદ શનિ-શુક્ર રચશે એવો સંયોગ, ખુલી જશે આ રાશિઓની બંધ કિસ્મતના તાળા

મંગળ અને રાહુની યુતિથી રચાશે અશુભ અંગારક યોગ, વધશે આ રાશિઓની મુસીબતો