જો તમે તમારા નખમાં આવા લક્ષણો જુઓ છો, તો સાવચેત રહો!

નખથી આપણે આપણા સ્વાસ્થ્ય વિશે જાણી શકીએ છીએ

નખ પીળા થવા એ વિટામીન B12 અને B16 ની ગંભીર ઉણપ દર્શાવે છે

આવી સ્થિતિમાં પ્રોટીનયુક્ત આહારનું સેવન કરો

જો નખ કાળા થઈ ગયા હોય તો કિડનીની સમસ્યા થઈ શકે છે

હિમોગ્લોબીનની ઉણપને કારણે નખ ખૂબ જ સફેદ થઈ જાય છે

આવી સ્થિતિમાં બીટરૂટ, દાડમનો રસ અને ફળોના રસનું સેવન કરો

જ્યારે ઈમ્યૂનિટી સિસ્ટમ નબળી પડી જાય છે, ત્યારે નખ ઝડપથી તૂટવા લાગે છે

તમે સંતુલિત આહાર લઈને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો