Thick Brush Stroke

રેલવેમાં ડ્રાઈવર બનવાની તક

Thick Brush Stroke

રેલવેમાં ડ્રાઈવર એટલે કે આસિસ્ટન્ટ લોકો પાઈલટની બમ્પર ભરતીઓ નીકળી છે.

Thick Brush Stroke

RRBએ ALPની 5696 ભરતી દેશભરમાં કરવામાં આવશે.

Thick Brush Stroke

આ ભરતીની અરજી 19 જાન્યુઆરીથી શરુ થઈ છે, 19 ફેબ્રુઆરી અંતિમ તારીખ છે.

Thick Brush Stroke

અરજી કરવા માટે RRBની રિજનલ વેબસાઈટ પર જવું. 

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી

Thick Brush Stroke

અરજદાર પાસે નિર્ધારિત ફિલ્ડમાં ITI અથવા ડિપ્લોમા કે એપ્રેન્ટિસશિપ હોવી જોઈએ.

Thick Brush Stroke

અરજદારની ઉંમર 18થી 30 વર્ષની નક્કી કરવામાં આવી છે. 

Thick Brush Stroke

આવક મર્યાદામાં અનામત કેટેગરીમાં છૂટ આપવામાં આવી છે.

Thick Brush Stroke

પસંદગી પ્રક્રિયા માટે બે તબક્કામાં પરીક્ષા અને એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાશે.

Thick Brush Stroke

પરીક્ષા કમ્પ્યુટર આધારિત મૉડમાં ઓનલાઈન યોજાશે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ