દેશના સૌથી શક્તિશાળી

સરકારી અધિકારી

કોણ હોય છે દેશના સૌથી શક્તિશાળી સરકારી અધિકારી?

કેબિનેટ સચિવાલય સાંભળવામાં કંઈ અજીબ લાગતું નથી.

પરંતુ આ દેશનું સૌથી શક્તિશાળી કાર્યાલય હોય છે.

શું અહીં કેબિનેટ સચિવ બેસે છે?

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

તેઓ સૌથી શક્તિશાળી સરકારી કર્મચારી અને PMનો ડાબો હાથ હોય છે.

તેઓ વડાપ્રધાનને વિવિધ મુદ્દે પોતાના મંતવ્યો આપે છે.

તેમનું માસિક વેતન 2,50,000 રૂપિયા છે.

આ સિવાય મોંઘવારી ભથ્થું, સ્વાસ્થ્ય સેવા, યાત્રા ભથ્થું અને હાઉસ રેન્ટ અલાઉન્સ મળે છે.

તેમને કુલ 5 લાખ 60 હજાર રૂપિયા વેતન તરીકે મળે છે.

કેબિનેટ સચિવનું સત્તાવાર નિવાસસ્થાન પૃથ્વીરાજ રોટ પર ટાઈપ-8 બંગલો છે.

કેબિનેટ સચિવ ડિપ્લોમેટ પાસપોર્ટ માટે પાત્રતા ધરાવે છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી