કોણ છે વિદેશ મંત્રી

જયશંકરની પત્ની ક્યોકો? 

વિદેશ મંત્રી એસ. જયશંકરની તમે સ્પીચ અને બેફામ જવાબો સાંભળ્યા હશે.

તેમની લવ સ્ટોરી પણ રસપ્રદ છે.

જયશંકરની પત્ની ક્યોકો જયશંકર મૂળ જાપાની છે.

લગ્ન પછી તેમણે હિંદુ ધર્મ અપનાવી લીધો છે.

લગ્ન પછી તેમણે હિંદુ ધર્મ અપનાવ્યો છે.

લગ્ન પછી તેમણે જયશંકર નામનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

ક્યોકો જયશંકર વિદેશ મંત્રીના બીજા પત્ની છે.

તેમની પ્રથમ પત્ની શોભાનું કેન્સરને કારણે અવસાન થયું હતું.

એસ. જયશંકર અને ક્યોકો 90ના દાયકામાં મળ્યા હતા.

તે દિવસોમાં, જયશંકર ટોક્યોમાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે તૈનાત હતા.

તેઓ 1996થી 2000 સુધી અહી રહ્યા હતા.

MORE  NEWS...

40 વર્ષ પછી પારંપરિક બગ્ગીમાં પહોંચ્યા રાષ્ટ્રપતિ મુર્મૂ, કર્તવ્ય પથ પર દેખાયો 'નારી શક્તિ' નો જલવો

રાહુલ ગાંધીનો બોડી ડબલ? જાણો કોણ છે આ વ્યક્તિ