દુનિયાની સૌથી અમીર ફેમિલી

4000 કરોડનું ઘર, 700 કાર, 8 ખાનગી જેટ

જે પરિવાર પાસે 4000 કરોડનું ઘર, 700 કાર, 8 પ્રાઈવેટ જેટ હોય એની સાહ્યબીનો અંદાજ તો લગાવો

આ સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો પરિવાર છે

વિશ્વના સૌથી ધનિક પરિવાર 2023ની યાદીમાં તેઓ ટોચ પર છે

આ પરિવાર સૌથી વધુ સંપત્તિ ધરાવે છે

શેખ મોહમ્મદ અબુ ધાબીના 17મા શાસક છે

બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, તેમની પાસે $305 બિલિયન (રૂ. 25 લાખ કરોડ)થી વધુની સંપત્તિ છે.

UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, જેને MBZ તરીકે પણ ઓળખવામાં આવે છે

તેઓ પાસે ફૂટબોલ ક્લબ છે  અને ઓટો મોબાઈલ  કંપનીઓમાં મોટો હિસ્સો ધરાવે છે