2025ના ગણતંત્ર દિવસ સુધી માલમાલ બનાવશે આ શેર, ખરીદી લો

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી વધઘટ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો આવી રહ્યા છે.

ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ શેરખાને રોકાણકારોને આવા પાંચ શેર સૂચવ્યા છે જે આગામી ગણતંત્ર દિવસ સુધી રોકાણકારોને જબરદસ્ત વળતર આપી શકે છે.

બ્રોકરેજ હાઉસ શેરખાનનું કહેવું છે કે આ ક્વોલિટી શેર 12 મહિનામાં 55 ટકા સુધી વધી શકે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

પોલિકેબ- બ્રોકરેજે આ શેર ખરીદવાની સલાહ આપી છે. આગામી 12 મહિનામાં આ શેર રૂ. 1570 સુધી જઈ શકે છે. 25 જાન્યુઆરી 2024ના રોજ આ શેરની કિંમત 1015 રૂપિયા હતી. આ રીતે તેમાં 55 ટકા વળતર મળવાની સંભાવના છે.

Ashok Leyland- બ્રોકરેજે આ શેર ખરીદવાની સલાહ આપી છે. 25 જાન્યુઆરી, 2024ના રોજ આ શેર રૂ. 169 પર બંધ થયો હતો. શેરખાને આ શેરની કિંમત 221 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ રીતે, તમે ભવિષ્યમાં સ્ટોકમાં 31 ટકા વળતર મેળવી શકો છો.

Pidilite- 25 જાન્યુઆરી, 2024ના રોજ પિડિલાઇટના શેર રૂ. 2590ના સ્તરે બંધ થયા હતા. બ્રોકરેજે તેની લક્ષ્ય કિંમત 2990 નક્કી કરી છે. આ રીતે, તમે આગામી ગણતંત્ર દિવસ સુધી આ શેરમાં 15 ટકા વળતર મેળવી શકો છો.

શેરખાનના ટોપ પિક્સમાં બજાજ ઓટોના શેરનો પણ સમાવેશ થાય છે. બજાજ ઓટોના શેર માટે બ્રોકરેજની લક્ષ્ય કિંમત રૂ 8532 છે. 25 જાન્યુઆરી, 2024ના રોજ શેરની કિંમત 7590 રૂપિયા હતી.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.