તમારો સિલિન્ડર આખો મહિનો ચાલશે! કામના છે આ કુકિંગ હેક્સ

ગેસનો ઉપયોગ ઓછો ન કરી શકાય પરંતુ તેના વપરાશને કેટલીક રીત અપનાવીને ઓછો કરી શકાય છે. 

આજે અમે તમારા માટે કેટલીક એવી કુકિંગ હેક્સ લઇને આવ્યા છીએ જેને અપનાવીને તમે ગેસનો વપરાશ ઓછો કરી શકો છો. 

તમે જમવાનું ગરમ કરવા માટે ઓવનનો ઉપયોગ કરી શકો છો. કારણ કે ઓવનમાં ફૂડ ગેસ કરતાં જલદી ગરમ થાય છે. 

તમે કોઇપણ શાક કડાઇમાં બનાવો તો શાકને બાફીને બનાવો.

MORE  NEWS...

સફેદ વાળને કાળા ભમ્મર બનાવી દેશે આ પાન, સાવ મફતમાં થશે નેચરલ હેર કલર

Weight Loss: ગ્રીન ટીમાં આ બે વસ્તુ નાંખીને પીવો, ડબલ સ્પીડે ઘટશે વજન

દૂધ પર રોટલી જેટલી જાડી મલાઇ જામશે! આ ટ્રિકથી આખી બરણી ભરીને ઘી નીકળશે

જો તમે ગેસ બચાવવા માગતા હોય તો તે સારુ રહેશે કે તમે ભોજન ઢાંકીને રાંધો. કારણ કે આવું કરવાથી ગેસનો વપરાશ ઓછો થાય છે. 

હંમેશા તેજ આંચ પર જ ભોજન બનાવો કારણ કે તેજ આંચ પર ભોજન જલ્દી રંધાશે અને ગેસનો વપરાશ ઓછો થશે. 

પ્રેશર કુકરમાં તમે ભોજન બનાવો તો રસોઇ ગેસનો વપરાશ ઓછો થશે. 

તમે દાળ કે ચોખાને પાણીમાં અડધો કલાક પલાળ્યા પછી જ રાંધો. 

આ જાણકારી તમારા કામ આવશે અને તમે તમારા સિલિન્ડરની બચત કરી શકશો. 

MORE  NEWS...

કોઇ મહેનત વિના મલાઇમાંથી શુદ્ધ દેશી ઘી બનાવો, બહારથી નહીં ખરીદવું પડે

ડાયાબિટીસ કંટ્રોલ કરશે મુખવાસમાં ખવાતી આ વસ્તુ , રાતે સૂતા પહેલા ચાવી જાવ

કામની વાત! કબૂતર બાલ્કનીની આસપાસ પણ નહીં ફરકે, મૂકી દો આ 5 સુગંધિત છોડ