ગંદા ગેસના બર્નર આ રીતે કરો સાફ, નવા જેવા ચમકશે

Green Curved Line

ઘણીવાર ગેસના બર્નર પર ફૂડ અને તેલના ડાઘ પડી જાય છે. 

જેના કારણે બર્નર કાળુ, ચીકણું અને બ્લોક થઇ જાય છે. 

તેને સારી રીતે સાફ કરવાથી લોકો તમામ રીતો અપનાવે છે

પરંતુ, કેટલાંક ઘરેલુ નુસખા તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે. 

MORE  NEWS...

સફેદ વાળને કાળા ભમ્મર બનાવી દેશે આ પાન, સાવ મફતમાં થશે નેચરલ હેર કલર

Weight Loss: ગ્રીન ટીમાં આ બે વસ્તુ નાંખીને પીવો, ડબલ સ્પીડે ઘટશે વજન

દૂધ પર રોટલી જેટલી જાડી મલાઇ જામશે! આ ટ્રિકથી આખી બરણી ભરીને ઘી નીકળશે

તેના માટે અડધી વાટકી ગરમ પાણીમાં ગેસ બર્નર નાંખો.

તે બાદ 5 મિનિટ બાદ પાણીમાં લીંબુનો રસ અને ઇનો એડ કરો. 

પછી બર્નરને કાઢીને લિક્વિડ સોપ લગાવીને ટૂથબ્રશથી ઘસો.

તે બાદ સ્વચ્છ પાણીથી ધોઇને બર્નરને સૂતરાઉ કપડાંથી લૂંછી લો.

છિદ્રો ખોલવા માટે બર્નરને લીંબુની છાલ અને મીઠાના પાણીમાં ઉકાળો. 

MORE  NEWS...

કોઇ મહેનત વિના મલાઇમાંથી શુદ્ધ દેશી ઘી બનાવો, બહારથી નહીં ખરીદવું પડે

ડાયાબિટીસ કંટ્રોલ કરશે મુખવાસમાં ખવાતી આ વસ્તુ , રાતે સૂતા પહેલા ચાવી જાવ

કામની વાત! કબૂતર બાલ્કનીની આસપાસ પણ નહીં ફરકે, મૂકી દો આ 5 સુગંધિત છોડ