કમર સુધી ઝૂલશે લાંબો ચોટલો, હેર ગ્રોથ માટે 2 રૂપિયાની આ વસ્તુ છે બેસ્ટ

સવારે ગરમાગરમ કોફીને એક કપ તમને ફ્રેશ અને એનર્જેટિક બનાવી શકે છે. 

કોફી તમારા મૂડને ફ્રેશ રાખવાની સાથે તમારા વાળ અને સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 

કોફીમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ વાળને ફ્રી રેડિકલથી બચાવે છે.

વાળને કાળા અને ઘટ્ટ બનાવવા માટે તમે કોફીનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો.

MORE  NEWS...

બેલી ફેટને ઓગાળી દેશે ઘરે બનાવેલું આ દેશી ચૂર્ણ, પટારા જેવું પેટ અંદર જતું રહેશે

દાળ-ચોખામાં એકપણ જીવાત નહીં પડે, સ્ટોર કરતી વખતે ડબ્બામાં નાંખી દો આ વસ્તુ

કબજિયાતથી પેટમાં ગંદકી ભરાઇ ગઇ છે? આ શાકભાજી ખાવ, ટોયલેટમાં જોર નહીં કરવું પડે

કોફી અને એલોવેરા પણ તમારો હેર ગ્રોથ વધારવામાં મદદ કરે છે.

Coffee & Aloe Vera

સારા રિઝલ્ટ માટે, આ પેસ્ટને અઠવાડિયામાં એકવાર વાળ પર લગાવો.

હેર ગ્રોથ વધારવા માટે કોફી અને નાળિયેર તેલનો ઉપયોગ કરો.

Coffee & Coconut Oil

આ મિશ્રણને વાળમાં લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. આ પછી વાળને શેમ્પૂથી સાફ કરો

હેર ગ્રોથ વધારવા માટે તમે તેનાથી તમારા વાળ ધોઇ પણ શકો છો.

Coffee & Shampoo

સારા રિઝલ્ટ માટે તમે અઠવાડિયામાં 2-3 વાર તેનો ઉપયોગ કરી શકો છો. 

અહીં દર્શાવેલ સૂચનો જુદા જુદા લોકો માટે અલગ હોઈ શકે છે. તેથી, હેલ્થકેર પ્રોફેશનલ્સની સલાહ લીધા પછી જ તેનો પ્રયોગ કરો.

MORE  NEWS...

સફેદ વાળને કાળા ભમ્મર બનાવી દેશે આ પાન, સાવ મફતમાં થશે નેચરલ હેર કલર

Weight Loss: ગ્રીન ટીમાં આ બે વસ્તુ નાંખીને પીવો, ડબલ સ્પીડે ઘટશે વજન

દૂધ પર રોટલી જેટલી જાડી મલાઇ જામશે! આ ટ્રિકથી આખી બરણી ભરીને ઘી નીકળશે