અહીં છે એશિયાની સૌથી ઊંચી હનુમાનજીની પ્રતિમા...

સૌથી ઊંચી બેસેલા હનુમાનજીની મૂર્તિ ફરીદાબાદમાં છે.

આ ભારત જ નહિ, એશિયામાં સૌથી ઊંચી છે.

આ મૂર્તિની ઊંચાઈ 111 ફૂટ છે. 

આ સ્થળ હનુમાન તીર્થ સ્થળના રૂપમાં પ્રસિદ્દ છે.

MORE  NEWS...

સેનાપતિ બુધ વધારશે આ રાશિઓનું ટેન્શન, જીવનમાં લાવશે ઉથલ-પાથલ

મંગળવારે હનુમાનજીને ચઢાવો આ વસ્તુઓ, નજીક પણ નહિ આવે દુઃખો

10 વર્ષ બાદ શુક્ર અને મંગળ બનાવશે 'ધનશક્તિ રાજયોગ

આ મૂર્તિ અરાવલીના પહાડો વચ્ચે ગુરુગ્રામ રોડ પર છે.

દર મંગળવારે અને શનિવારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

આ મૂર્તિનું નિર્માણ 2010 શરુ થયું હતું અને 2017 સુધી ચાલ્યું હતું.

રાજસ્થાનના કલાકારોએ આ મૂર્તિનું નિર્માણ કર્યું છે. 

તમામ ભક્તોએ મૂર્તિ નિર્માણમાં યોગદાન આપ્યું છે.

MORE  NEWS...

સેનાપતિ બુધ વધારશે આ રાશિઓનું ટેન્શન, જીવનમાં લાવશે ઉથલ-પાથલ

મંગળવારે હનુમાનજીને ચઢાવો આ વસ્તુઓ, નજીક પણ નહિ આવે દુઃખો

10 વર્ષ બાદ શુક્ર અને મંગળ બનાવશે 'ધનશક્તિ રાજયોગ