આ રીતે પકડો જુઠ્ઠા લોકો

લોકો જ્યારે જૂઠું બોલે છે ત્યારે ચોક્કસ ભૌતિક સંકેતો આપે છે.

જૂઠું બોલવાની એક નિશાની એ છે કે વ્યક્તિ અચાનક માથું હલાવવા લાગે છે.

આવી સ્થિતિમાં, માથું કાં તો પાછળની તરફ અથવા જમણી કે ડાબી તરફ નમશે.

જૂઠું બોલનાર વ્યક્તિ અમુક શબ્દો વારંવાર બોલવા લાગે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

હાથ મોં સુધી પહોંચવું એ કંઈક છુપાવવાનો પ્રયાસ સૂચવે છે.

જવાબ આપવામાં ખચકાટ એ પણ બતાવે છે કે વ્યક્તિ સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

હકીકતમાં બોલતી વખતે દૂર જોવું એ જૂઠું બોલવાની નિશાની માનવામાં આવે છે.

બોલવામાં મુશ્કેલી એ સત્ય ન બોલવાની નિશાની હોય શકે છે.

પરંતુ આવા સંકેતો જાણકારીમાં અવિશ્વાસ અથવા નર્વસ હોવાને કારણે પણ હોય શકે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત