પશ્ચિમના દેશોની લાઈફસ્ટાઈલ, ડૉલર, સ્વતંત્રતા વગરે યુવાનોને આકર્ષિત કરે છે.

કેનેડા ગયેલી અમદાવાદની યુવતીએ જણાવ્યું કે પરદેશ જવાનો વિચાર આવે તો સૌથી પહેલા શું કરવું?

'સૌથી પહેલા તો જે વિચાર આવ્યો છે તેના વિશે ફરી વ્યવસ્થિત વિચારવું જોઈએ'

'પરદેશ જવાનું કારણ શું છે અને કેમ ત્યાં જવું છે તે પહેલા નક્કી કરવું જોઈએ'

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી

'જે દેશમાં જવું હોય તે દેશની આર્થિક નીતિ, શિક્ષણ, રોજગારની તક વગેરે વિશે સમજવું જરુરી છે'

'ભણવા, નોકરી કે PR.. કઈ રીતે વિદેશ જવું છે તેની પણ સ્પષ્ટતા હોવી જરુરી છે'

'વિદેશ જવાનો વિચાર આવે એટલે તમારા નજીકના લોકો સાથે તે અંગે ચર્ચા કરવી જોઈએ'

'આંધળી દોડ મૂકવાના બદલે આર્થિક બોઝ કેટલો આવશે તે વિશે પણ વિચારવું જોઈએ'

'ઘણાં કિસ્સામાં લોકોને ઉતાવળ કર્યા પછી પરદેશ જઈને પસ્તાવાનો વારો આવે છે'

આશા રાખીએ કે વિદેશ જવાનું વિચારતા યુવાનો કે પરિવારોને આ માહિતી ઉપયોગી થશે

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ